મોરબીના હજનાળી ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી પંથકમાં બારેમાસ જુગારની મોસમ વચ્ચે પોલીસ દરોડા કાર્યવાહી કરી રહી છે જેમાં તાલુકા પોલીસે હજનાળી ગામે જુગારની બાતમી મળતા દરોડો કરીને ચાર જુગારીઓને ઝડપી લીધા છે

મોરબીના હજનાળી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો કરતા જુગાર રમતા આરોપી અશોક માનસિંગ પારજીયા, રાજુ મંગા પરમાર, દિનેશ લધાભાઈ ધંધુકિયા અને નરશી લખમણ ધંધુકિયા એમ ચારને ઝડપી લઈને ૭૭૦૦ ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat