લાતીપ્લોટમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીમાં બારેમાસ જુગારની મોસમ વચ્ચે પોલીસ પણ સતત દરોડા કરી રહી છે જેમાં લાતીપ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર ની બાતમી મળતા એ ડીવીઝન પોલીસે દરોડો કરીને આરોપી ગોપાલ વલમજી જીવાણી, ધીરૂભાઈ હેમુભાઈ ગઢવી, ઈમરાનભાઈ ગફારભાઈ પરમાર અને ઓસમાણ હુશેન ઘાંચી એમ ચારને ઝડપી લઈને ૨૮૪૦ ની રોકડ જપ્ત કરી છે

Comments
Loading...
WhatsApp chat