મોરબીની જીવાદોરી સમાન મચ્છુ -૨ ડેમના ૪ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા

મોરબીના ઉપરના વિસ્તારોમાં  સારા વરસાદને લીધે અને મચ્છુ ડેમના કેચમેન્ટ એરિયામાં પણ સારા વરસાદ ના લીધે મચ્છુ-૨ના ૪ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા છે તો વધુમાં મળતી વિગત મુજબ અને હાલ ડેમના ૪ દરવાજા ૧ ફૂટ ખુલા હોવાથી ૨૫૮૦ ક્યુસેક પાણી મુકવામાં આવી રહ્યું છે

 

Comments
Loading...
WhatsApp chat