



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના લીલાપર રોડ પર આવેલ ખડિયાવાસ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી પાડી મોરબી એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપર રોડ પર આવેલ ખડિયાવાસ નજીક જાહેરમાં જુગાર રમતા ભરતભાઈ વાસુરભાઈ જારીયા, લાખાભાઈ ઉર્ફે વજુભાઈ નાથાભાઈ કુનડા, અશ્વિનસિંહ દીપકસિંહ જાડેજા અને ભરતભાઈ રમેશભાઈ બાટીને રોકડ રકમ રૂ.૪૭૩૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



