Billboard ad 1150*250

મોરબીમાં આર્ટ ઓફ લીવીંગ દ્વારા ચાર દિવસીય યોગ શિબિર સંપન્ન

0 164
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        આર્ટ ઓફ લીવીંગ મોરબી પરિવાર દ્વારા ચાર દિવસીય યોગ શિબિર યોગા લેવલ ૨ નું ઇન્ટરનેશનલ ટીચર શૈલેષ રાઠોડ સાથે યોજેલ શિબિરનું સમાપન કરવામાં આવ્યું હતું

        આ શિબિરમાં મોરબીના ઉદ્યોગપતિઓ, પોલીસમેન, ડોક્ટર્સ, એન્જીનીયર્સ, ટીચર્સ અને અનેક ગૃહિણીઓએ ભાગ લીધો હતો શિબિરનું આયોજન સીનીયર યોગ ટીચર ભારતીબેન કાથરાણીના સહયોગથી કરવામાં આવેલ આં તકે મોરબીમાં આયોજિત સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત મહાયોગ મહોત્સવનો શંખનાદ ટીચર શૈલેષ રાઠોડના સાનિધ્યમાંમાં કરવામાં આવેલ અને સ્થળ પર જ ૧૦૮ ફોર્મ ભરી મહા યોગ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મોરબીવાસીઓને યોગના માધ્યમથી રોગમુક્ત કરવાના આશયથી આ યોગ મહોત્સવનું આયોજન ૧૯ થી ૨૩ ડીસેમ્બર એમ પાંચ દિવસ સુધી કરવામાં આવેલ છે આ યોગ મહોત્સવમાં ડાર્ક ગામના લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે વધુ માહિતી માટે ભારતીબેન કાથરાણી મો ૯૮૨૫૩ ૨૨૮૫૨ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat