


પ્રેમસ્વામીજીના આશીર્વાદથી સંસ્કાર ઇમેજિંગ સેન્ટર દ્વારા આજે તા. ૧૫ થી ચાર દિવસીય નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં તા. ૧૫ થી ૧૮ સુધી દરરોજ સવારે ૬ થી ૭ કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર મોરબી ખાતે યોગ શિબિર યોજવામાં આવશે જે યોગ શિબિરનું સંચાલન હરેશભાઈ કૈલા કરશે શારીરિક અને માનસિક સમસ્યાઓ જેવી કે કમરનો દુખાવો, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, ઘુટણ નો દુખાવો સહિતના બીમારી હોય તેવા લોકોએ યોગ શિબિરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે અને યોગ શિબિરમાં કોઈપણ જોડાઈ સકે છે તેમ પણ સંસ્થાની યાદી જણાવે છે.

