Billboard ad 1150*250

વાંકાનેરના નવાપરામાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમી ઝડપાયા

0 102

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર પતાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવાપરા વિસ્તારમાં ખોડીયાર સોસાયટી પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા રફીક રમજાન હાલા, અજય પ્રેમજી બાવરીયા, કિશોર છના ગાંગણ રહે ત્રણેય નવાપરા ખોડીયાર સોસાયટી વાંકાનેર અને અશરફ દાઉદ પીપરવાડિયા રહે નવાપરા પંચવટી સોસાયટી વાંકાનેર એમ ચાર ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૨,૦૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat