Billboard ad 1150*250

મોરબીના વનાળીયા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

0 174
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી તાલુકાના વનાળીયા ગામે જુગાર રમતા ચાર શખ્સોને મોરબી એલ.સી.બી. ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચંદુભાઈ કાણોતરાને મળેલ બાતમીના આધારે વનાળીયા ગામે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલ અનવરભાઈ મામદભાઈ સુમરા, હનીફભાઈ ઈસ્માઈલભાઈ સુમરા, મામદભાઈ હસનભાઈ સુમરા અને યુનુસભાઈ હાજીભાઇ સુમરાને રોકડ રકમ રૂ.૧૯,૪૫૦ સાથે ઝડપી પાડ્યા હતા તો અસલમ ઉર્ફે હુકડો કાસમભાઈ સુમરા નાશી જતા તેના ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat