


હળવદના ઘનશ્યામપુર ગામ પાસેથી વહેલી સવારમાં કાસ્પદ હાલતમાં કોથળો મળતા ચકચાર મચી જવા પામી હતી અને મોટી સંખ્યા લોકો ત્યાં એકત્રિત થયા હતા.શંકાસ્પદ હાલતમાં મળેલ કોથળાની જાણ પોલીસને કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ અને તપાસ કરતા કોથરામાંથી પશુનો મૃતદેહ મળતા પોલીસે અને લોકો રાહતનો શ્વાસ લીધો

