સરતાનપર રોડ પર આવેલ ચેકડેમમાંથી કોહવાયેલો મૃતદેહ મળ્યો

વાંકાનેર તાલુકાનાર સરતાનપર રોડ પર આવેલ ચેકડેમ માંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.ધટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલસ દોડી ગઈ હતી અને મૃતદેહને પી.એમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ કમાન્ડર કારખાના નજીક આવેલ ચેકડેમ માંથી અજાણ્યો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.ધટનાની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ દોડી ગઈ હતી.ચેકડેમમાંથી મળેલ મૃતદેહને પી.એમ. માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી મૃતદેહની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat