Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારા તાલુકા ભાજપ (બક્ષીપંચ) મોરચાના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ પ્રજાપતિનો આજે જન્મદિવસ

ટંકારા તાલુકા ભાજપ અગ્રણી બીપીનભાઈ પ્રજાપતિનો આજે જન્મદિવસ છે. તેઓ ટંકારા તાલુકા બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ, જીલ્લા ભાજપ બક્ષીપંચના મહામંત્રી અને અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના જીલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે

ટંકારા પંથકમાં બિનવારસી મૃતદેહોને અંતિમ મંજિલ પર પહોચાડનાર તેમજ મંદબુદ્ધિ અને સમાજમાંથી તરછોડાયેલા લોકોને ટિફિન સેવા, દવા, નવા કપડા વગેરે સેવાના રંગોમાં રંગાયેલા છે અને છેલ્લા 10 વર્ષથી માનવ સેવા આપે છે. આ સાથે જ તાજેતરમાં કોવિડ 19 ની મહામારીમાં લોકડાઉનમાં હરિઓમ ગ્રુપ દ્વારા આશરે 900 જેટલી કીટ આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજે તેમનો જન્મદિવસ છે. ત્યારે ચારે તરફથી અભિનંદનની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

Comments
Loading...
WhatsApp chat