Billboard ad 1150*250

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા બુધવારે ગામડાઓનો પ્રવાસ કરશે

0 193

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા તા. ૨૬ ને બુધવારના રોજ માળિયા તાલુકાના ગામડાઓનો પ્રવાસ કરશે
પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાના પ્રવાસમાં સવારે ભરતનગર, અર્જુનનગર, વીરવિદરકા, ફતેપર, ખીરઈ પંચવટી, હરીપર તેમજ બપોરે કાજરડા, સોનગઢ, મોટી બરાર, જસાપર, નાની બરાર, દેવગઢ, જાજાસર અને સરવડ ગામનો પ્રવાસ કરશે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat