Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરમાં ઉતરાયણ પર્વે ઘાયલ પક્ષીઓની સારવાર માટે વનવિભાગ ટીમ તૈનાત

વાંકાનેર શહેરમાં ઉતરાયણ પર્વે ઘાયલ પક્ષીઓને સારવાર આપવા પક્ષી બચાવો કરુણા અભિયાન અંતર્ગત વન વિભાગની ટીમે હેલ્પ લાઈન જાહેર કર્યો છે

પક્ષી બચાવો કરુણા અભિયાન તા ૨૦ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે જેમાં ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે સંપર્ક કરવા વન વિભાગે અનુરોધ કર્યો છે વાંકાનેર રામપરા સેન્ચ્યુરી રેંજ દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેમાં વનપાલ વાંકાનેર મોબાઈલ નંબર ૮૨૩૮૧ ૧૫૦૬૪, વનરક્ષક વાંકાનેર મો ૭૦૯૬૩ ૫૫૪૩૩ અને અમિતભાઈ શાહ બર્ડ હેલ્પ લાઈન મો ૯૭૩૭૫ ૯૯૯૯૦ પર સંપર્ક કરી શકાશે

Comments
Loading...
WhatsApp chat