હળવદના ખીરયગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની ખાનગી બાતમી મળતા હળવદ પોલીસે ગત રાત્રીના દરોડો પડતા વિદેશી દારૂની બોટલ નંગ ૩૦ કીમત ૯૦૦૦ સહીત રામસિંગ રાઠવા નામના આરોપીને ઝડપી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.