વાંકાનેર શહેર પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી શખ્સને પકડી પાડયો

વાંકાનેર : શાહરૂખ ચૌહાણ દ્વારા…

વાંકાનેર શહેર પોલીસ પેટ્રોલિંગ દરમિયાનબાઈક ઉપર વિદેશી દારૃની ખેપ મારતા શખ્સને પકડી પાડયો છે આ શખ્સ પાસેથી વિદેશી દારૂની બોટલ 6 અને બાઇક કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

વાંકાનેર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદહાલતમાં નીકળતા બાઇક બહચાલક સાગર વિનુભાઈ ઉમર વર્ષ 24 રહે નેકનામ તાલુકો ટંકારા ને ઊભા રાખી તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂ બોટલ 6 કિંમત રૂ 1800 મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી સાથે દારૂનો જથ્થો અને બાઈકની કિંમત મળી કુલ, 16.800 મુદ્દામાલ કબજે કર્યો હતો

Comments
Loading...
WhatsApp chat