

મોરબી સિરામિક એસો. ના પ્રમુખ કે. જી. કુંડારીયાએ લંડન ખાતે યોજાલાયેલ NATCON OF CREDAI ( national conference of confederation of real estate developers association of India)માં વાઈબ્રન્ટ સિરામિક એક્ઝીબીશન ના પ્રમોશન માટે તા.૧૦-૧૨ ઓગષ્ટ હાજરી આપી. સમગ્ર દેશના ૮૦૦ વધારે બિલ્ડરો હાજર હતા. તેઓને ઓડીયો-વિડીયોથી વિસ્તૃત માહિતીથી અવગત કરવામાં આવ્યા. તેના વધુમાં વધુ મેમેબરો એકસીહીબીશનની મુલાકાત લેશે. એક ફલક ઉપર દેશના બિલ્ડરોને મળવાનો સુંદર અવસર હતો.કે.જી. કુંડારીયાની સાથે મહેન્દ્રસિંહ જાડેજા (promotion executive) પણ હાજર રહયા. આમ એકસીહીબીશનની સફળતા માટે એક સોપાન આગળ વધ્યા.