નવરાત્રીની માટે ટ્રેડીશનલ ડ્રેસ હજુ બૂક નથી કરાવ્યો, તો આજે જ કરાવી લો !

અમીધારા બ્યુટી પાર્લરમાં અવનવી રેંજ સાથે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ફક્ત લેડીસ માટે ટ્રેડીશનલ ડ્રેસ, ઓર્નામેન્ટ ભાડે અને વેચાણથી

ગુજરાતીઓના સૌથી પ્રિય એવા નવલા નોરતા આવી પહોંચ્યા છે અને ખેલૈયાઓ પાર્ટી પ્લોટના પાસ મેળવવા અને ટ્રેડીશનલ ડ્રેસ બુકિંગ કરાવવા સહિતની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે મોરબીન્યુઝના વાચકોએ જો હજુ સુધી ટ્રેડીશનલ ડ્રેસના બુકિંગ ના કરાવ્યા હોય તો પહોંચી જાઓ “અમીધારા બ્યુટી પાર્લર”

જી હા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ “અમીધારા બ્યુટી પાર્લર” માં લેડીઝ માટે નવરાત્રી નિમિતે અવનવા ટ્રેડીશનલ ડ્રેસ અને ઓર્નામેન્ટની આખી રેંજ તૈયાર છે સામાકાંઠે કુળદેવી પાન પાછળ રામકૃષ્ણનગરમાં “અમીધારા બ્યુટી પાર્લર” ખાતે લેડીઝ માટે ટ્રેડીશનલ ડ્રેસ અને ઓર્નામેન્ટ્સ વેચાણથી અને ભાડેથી મેળવવા માટેનું ઉત્તમ સ્થળ છે તો ભાડે ડ્રેસ મેળવવા માટે એડવાન્સ બુકિંગ પણ શરુ થઇ ચુક્યું છે

નવરાત્રીનો થનગનાટ સર્વત્ર જોવા મળી રહ્યો છે અને ખેલૈયાઓ પોતાનો મનપસંદ ટ્રેડીશનલ ડ્રેસ મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે ત્યાર મનપસંદ ટ્રેડીશનલ ડ્રેસ મેળવવા માટે આજે જ “અમીધારા બ્યુટી પાર્લર” નો સંપર્ક કરો વધુ માહિતી માટે મોબાઈલ નં ૯૯૨૫૯ ૪૭૬૯૦ અને ૯૭૭૮૦ ૦૯૭૦૦ પર સંપર્ક કરી શકો છો

તો દરેક ખેલૈયાઓને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ અને હા મન મુકીને ગરબે ઘૂમજો !

Comments
Loading...
WhatsApp chat