મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહલગ્નનું આયોજન

આયોજન માટે યુવા ટીમ ની તડામાર તૈયારી સમાજના પ્રથમ સમૂહ લગ્નની અલગ ભેટ આપવા તૈયારી

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ગોસ્વામી સમાજના યુવક-યુવતી માટે પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન આગામી તારીખ ૧૦/૦૨/૨૦૧૮ ને રવિવારના રોજ કરવામાં આવ્યું છે

આ સમૂહ લગ્નમાં જોડાવવા ઇચ્છતા સમાજના વર કન્યાના માતા-પિતાને વાલીઓએ શિવ ડિજિટલ ઘનશ્યામ ચેમ્બર્સ જુના મહાજન ચોક એક્સિસ બેન્ક સામે સંપર્ક કરવો.વધુ વિગત માટે ગોસ્વામી સમાજ યુવક મંડળની ટીમના અને ગોસ્વામી સમાજના સમાજ હિતના દરેક સેવાકીય સામાજીક પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા એવા અમિતગીરી મો નં 99138 96917, તેજશગીરી 98795 90146, નિતેશગીરી ગોસ્વામી 98252 64061, અલ્પેશગીરી ગોસ્વામી 99790 48700 અને અક્ષયગીરી ગોસ્વામી 90991 37484 નો સંપર્ક કરવા જણાવ્યું છે તેમજ સમૂહલગ્નને સફળ બનાવવા ગોસ્વામી યુવક મંડળ ટીમના સભ્યો તડામાર તૈયારી કરી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat