Billboard ad 1150*250

સરકારના નિર્ણયને પગલે મોરબીમાં ધોરણ ૧૦ ના ૧૩,૭૫૩ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

0 85

રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઈને રાજ્યના ધોરણ ૧૦ ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે જેથી મોરબી જીલ્લામાં ૧૩,૭૫૩ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળશે

મોરબી જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી પાસેથી મળતી વિગતો મુજબ મોરબી જીલ્લામાં ધોરણ ૧૦ માં ૮૧૫૪ વિદ્યાર્થી અને ૫૫૯૯ વિદ્યાર્થીનીઓ મળીને કુલ ૧૩,૭૫૩ રેગ્યુલર વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જે તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળશે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat