

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે ગઈકાલે સવારથી બપોર સુધીના સમયગાળામાં ગામમાં કુતરું હડકાયું થતા ચાર બાળકો સહિતના કુલ પાંચને બચકા ભરી લેતા તમામે સરકારી હોસ્પિટલ હડકવાના ઈન્જેકશન સહિત સારવાર લીધી હતી. જે ધ્યાન કમલેશ પટેલ (ઉ.૪) સ્મિત દીપકભાઈ સુથાર (ઉ.૪) હરેશ હાર્દિકભાઈ દેવીપુજક (ઉ.૪) ત્રીવા નીલેશભાઈ વણકર (ઉ.૫) તેમજ વસંતભાઈ ડાયાભાઇ ભખોડિયા પાચ વ્યક્તિ ને કુતરું કરતા સારવાર લીધેલ છે.