Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના કાંતિનગરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી પંથકમાં શ્રાવણીયો જુગાર ધમધમતો હોય જેમાં પોલીસ સતત દરોડા કરી રહી છે અને કાંતિનગર ગામે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે

મોરબીના કાંતિનગર ગામમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરીને સલીમ કરીમ ભટ્ટી, અકબર દાઉદ મિયાણા, ઇમરાન આદમ, રણજીત ગંગારામ વાઘેલા અને કેશુભાઈ પ્રેમજીભાઈ ધંધુકીયા એમ પાંચને ઝડપી લઈને ૧૫,૨૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે

Comments
Loading...
WhatsApp chat