મોરબીના નવલખી રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

        મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના દશરથસિંહ પરમારને મળેલી બાતમીને આધારે નવલખી રોડ પર રેલ્વે કોલોની પાછળના ભાગે જાહેરમાં જુગાર રમાતો હોય જ્યાં એલસીબી ટીમે દરોડો કરતા આરોપી પ્રદીપ ઉર્ફે સંદીપ સહદેવપ્રસાદ રહે મોરબી નવલખી રોડ, રમેશ શ્યામલાલ કોળી રહે મોરબી નવલખી રોડ, શિવશંકર છેદીલાલ સતવારા રહે મોરબી નવલખી રોડ, ધીરેનસિંગ ઉદયનારાયણ સિંગ ભદોરીયા રહે મોરબી નવલખી રોડ અને કલ્યાણસિંગ બહાદુરસિંગ પરમાર રહે મોરબી વાવડી રોડ એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ ૨૧,૬૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat