મોરબીના લીલાપર રોડ પર જુગાર રમતા પાંચ ઝડપાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી સીટી એ ડીવીઝન પોલીસને લીલાપર રોડ પર બગીચામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા કરણ દીપક વિકાણી, કલ્પેશ સુરેશ વિકાણી, અજય હંસરાજ વિકાણી, વનરાજ દીપક વિકાણી અને કાળું નાથા દેવીપુજક એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૧૭૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે   

Comments
Loading...
WhatsApp chat