



વાંકાનેર નજીક આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી હતી અને આગના ગોટેગોટા આકાશમાં ચડી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના રંગપર ગામ નજીક આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટા આકાશમાં ચડી ગયા હતા અને આગને પગલે ગ્રામજનો પણ દોડી આવ્યા હતા જોકે આગ ક્યાં કારણોસર લાગી તે જાણી સકાયું નથી તેમજ ફાયરની ટીમને જાણ કરવામાં આવતા રવાના થઇ હતી જોકે ફાયર ટીમ પહોંચી ના હોવાથી ગ્રામજનોમાં ભય જોવા મળ્યો હતો
ફેક્ટરીમાં લાગેલી વિકરાળ આગનો વિડીયો………



