ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આગ ભભૂકી

 

ટંકારાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.સામુહિક કેન્દ્રમાં આગ લાગતા કાગળો સહિત કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

 

ટંકારામાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાગવાથી આગમાં કાગળો અને કોમ્પ્યુટર બળીને ખાખ થયા હોવાનું જાણવા મળ્યું હતું.જો કે કોઈ જાનહાની થઈ ન હતી.

Comments
Loading...
WhatsApp chat