


મોરબીના માંડલ પાસે આજે સાજન સમયે એક કાર સળગી હતી પણ સદનસીબે કોઈ જાનહાની નહિ હતી
બનાવની મળતી વિગત મુજબ મોરબીના માંડલ ગામ પાસે એક સેન્ટ્રો કાર ભળભળ સળગવા લાગી હતી જેમાં સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કારમાં ચાર મોટા અને એક બાળક સહિત ૫ લોકો સવાર હતા જે હળવદ થી રાજકોટ તરફ જઈ રહ્યા હતા પણ માંડલ પાસે કાર પહોંચી ત્યારે કાર માં કાઈ વાંધો લાગતા કારમાં સવાર બધા લોકો નીચે ઉતરી ગયા હતા પળવાર મા કાર ભળભળ સળગવા લાગી હતી સદનીસબે બધા નીચે ઉતરી જતા તમામ જીવ બચી ગયા હતા ક્યાં કારણોસર આગ લાગી અને કાર કોની હતી તે જાણવા મળ્યું નથી પણ કારમાં સવાર તમામ લોકોના જીવ બચી ગયા હતા તે સારી વાત છે

