જાણો ક્યા અક્સમાત બાદ છુટાહાથની થઇ મારામારી,જુઓ વિડીયો



મોરબીના ખાખરેચી ગામ નજીક અકસ્માત સર્જાયો છે જેનો વિડીયો સોસીયલ મીડિયામાં વાઈરલ થયો છે.જેમાં છુટાહાથની મારમારીના દર્શ્યો જોવા મળે છે.
મોરબીના ખાખરેચી ગામ નજીક છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે.જેનો વિડિયો સોસીયલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં અકસ્માત બાદ મારમારીના દર્શ્યો જોવા મળ્યા છે અને બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો હોવાનું પણ વિડીયોમાં જોવા મળી રહ્યું છે.

