



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીમાં આજે વિવિધ કૃષિ જણસોના ભાવમાં શું છે વઘઘટ જાણો વિગતવાર…..
મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંનો નીચો ભાવ ૩૯૦ ઉચો ભાવ ૪૨૮ છે તલનો નીચો ભાવ ૧૫૫૫ ઉચો ભાવ ૨૦૮૫ છે મગફળી (જીણી) નીચો ભાવ ૭૪૮ ઉચો ભાવ ૯૫૨ છે જીરૂ નીચો ભાવ ૨૨૦૦ ઉચો ભાવ ૩૦૭૩ છે
જયારે ચણાનો નીચો ભાવ ૮૨૨ ઉચો ભાવ ૮૨૨ છે અને એરંડા નીચો ભાવ ૧૦૨૫ ઉચો ભાવ ૧૦૨૫ છે
શાકભાજીના ભાવો નીચે મુજબ છે
લીલી મરચા : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૪૦૦
રીંગણા : નીચો ભાવ ૧૦૦ ઉચો ભાવ ૨૦૦
કારેલા : નીચો ભાવ ૪૦૦ ઉચો ભાવ ૫૦૦
ગુવાર : નીચો ભાવ ૬૦૦ ઉચો ભાવ ૭૦૦
ભીંડો : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૪૦૦
ટમેટા : નીચો ભાવ ૬૦૦ ઉચો ભાવ ૭૦૦
કોબીજ : નીચો ભાવ ૫૦૦ ઉચો ભાવ ૬૦૦
કાકડી : નીચો ભાવ ૪૦૦ ઉચો ભાવ ૫૦૦
લીંબુ : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૬૦૦
દુધી : નીચો ભાવ ૧૦૦ ઉચો ભાવ ૨૦૦
સુક્કી ડુંગળી : નીચો ભાવ ૧૫૨ ઉચો ભાવ ૪૦૦



