મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસોના ભાવો વિષે જાણો…

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીમાં આજે કૃષિ જણસોના ભાવો અને શાકભાજીના ભાવો વિષે જાણો વિગતવાર….

        મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંનો નીચો ભાવ ૩૯૯ ઉચો ભાવ ૪૩૧ છે તલનો નીચો ભાવ ૧૯૭૦ ઉચો ભાવ ૨૦૮૬ છે જીરૂ નીચો ભાવ ૨૨૮૦ ઉચો ભાવ ૩૦૮૦ છે એરંડા નીચો ભાવ ૧૦૫૪ ઉચો ભાવ ૧૦૫૪ છે સિંગદાણા નીચો ભાવ ૧૨૭૦ ઉચો ભાવ ૧૭૦૦ છે

શાકભાજીના ભાવો નીચે મુજબ છે

લીલી મરચા : નીચો ભાવ ૧૫૦ ઉચો ભાવ ૩૦૦

રીંગણા : નીચો ભાવ ૪૦ ઉચો ભાવ ૧૨૦

કારેલા : નીચો ભાવ ૩૦૦ ઉચો ભાવ ૫૦૦

ગુવાર : નીચો ભાવ ૬૦૦ ઉચો ભાવ ૮૦૦

ભીંડો : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૩૦૦

ટમેટા : નીચો ભાવ ૫૦૦ ઉચો ભાવ ૭૦૦

કોબીજ : નીચો ભાવ ૪૦૦ ઉચો ભાવ ૬૦૦

કાકડી : નીચો ભાવ ૩૦૦ ઉચો ભાવ ૪૦૦

લીંબુ : નીચો ભાવ ૨૦૦ ઉચો ભાવ ૬૦૦

દુધી : નીચો ભાવ ૧૪૦ ઉચો ભાવ ૨૪૦

સુક્કી ડુંગળી : નીચો ભાવ ૧૨૧ ઉચો ભાવ ૩૮૫

Comments
Loading...
WhatsApp chat