Billboard ad 1150*250 Billboard ad 1150*250

તહેવારોમાં તસ્કરો ત્રાટકયા, મહેન્દ્રનગર ચોકડીએ દુકાનોના તાળા તૂટ્યા

મોરબીના મહેન્દ્રનગર ચોકડીએ આવેલ કેટલીક દુકાનોમાં જન્માષ્ટમીની રાત્રીના ચોર ત્રાટકીયા હતા.જો કે પરચુરણ સમાન સહિતની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ હજુ સુધી પોલીસ મથકમાં બનાવ અંગે કોઈ નોંધ થઇ ન હતી

જન્માષ્ટમીની રાત્રીના સૌ-કોઈ વ્હાલના વધામણા કરવામાં વ્યસ્ત હોય દરમિયાન તસ્કરોએ મોરબીના મહેન્દ્રનગર ચોકડીએ દુકાનો કેટલીક દુકાનોના તાળા તોડ્યા હતા.જો કે દુકાનોમાંથી પરચુરણ સમાન અને રોકડ સહિતની રોકડ ચોરી થઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.પરંતુ પોલીસે રાબેતા મુજબ ચોરી અંગે કોઈ ફરિયાદ નોંધી ણ હતું.

Comments
Loading...
WhatsApp chat