Billboard ad 1150*250 Billboard ad 1150*250

યુરીયા ખાતર પરનો વધારાનો વેટ દુર થતા ખાતર સસ્તું થયું

રાજ્ય સરકાર દ્વારા યુરીયા ખાતર પર પ્રતિ તન ૪૨૦ રૂપિયાનો એડીશનલ વેટ ટેક્સ પાછો ખેચવામાં આવ્યો છે તેમજ યુરીયા ખાતર કંપનીઓ દ્વારા આ રકમ ઘટાડવાનો આદેશ અપાયો છે જેના કારણે યુરીયા ખાતરની ૫૦ કિલોની બેગ હવે ૨૧ રૂપિયા સસ્તી થશે હાલમાં યુરીયા ખાતરની પ્રતિ બેગની કિમંત રૂ ૩૧૭.૫૦ છે જે ઘટીને રૂ ૨૯૫ થશે જેનો અમલ ૧ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat