Billboard ad 1150*250

મોરબીના લાતીપ્લોટમાં ગેસ ગોડાઉનમાં બાટલો લીકેજ થતા સ્થાનીકોમાં ભય

0 298

મોરબીના લાતીપ્લોટમાં ગેસ એજન્સીનું ગોડાઉન આવેલ હોય જ્યાં એક ગેસનો બાટલો લીક હોવાથી સ્થાનીકોમાં ભયનો માહોલ છવાયો હતો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની પરિમલ ગેસ એજન્સીનું ગોડાઉન લાતીપ્લોટ ૭ નંબર શેરીમાં આવેલ હોય જે ગોડાઉનનો સંચાલક બપોરે જમવા માટે ગયો હોય દરમિયાન ગેસનો બાટલો લીક હોય તેવું આસપાસના લોકોને લાગ્યું હતું ગેસ લીકેજ જેવી દુર્ગંધને પગલે સ્થાનિક રહેવાસી અને આસપાસના કારખાનેદારો એકત્ર થયા હતા જોકે ગોડાઉન સંચાલક હાજર ના હોય જેને જાણ કરતા તુરંત દોડી આવ્યો હતો અને લીકેજ બાટલા મામલે યોગ્ય કાર્યવાહી કરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat