વાંકાનેરમાં ગાળો બોલવા બાબતે પિતા-પુત્રએ માર માર્યો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        વાંકાનેરના નવા મહિકા ગામના રહેવાસી મોનાભાઈ સિંધાભાઈ મુંધવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મલીબેન દેવાભાઈના ઘરે ગાળો બોલતી હોય જેથી ફરિયાદીએ સગા જ થાવ છો શું કામ ગાળો બોલો છો કહેતા આરોપી વેલાભાઇ રૈયાભાઈ ગમારા અને વિભાભાઇ વેલાભાઇ ગમારા રહે બંને કોઠી તા વાંકાનેર વાળાએ લાકડી વડે માર મારી તેમજ ઢીકા પાટું માર મારી તથા સાહેદ મલીબેન દેવાભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat