Billboard ad 1150*250

ખેડૂતોના અધિકારની લડત : સેવાસદન ખાતે ઉપવાસ આંદોલન

0 511

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આઈટી સેલના પ્રભારી સુખાભાઈ કુંભારવાડિયાએ જીલ્લા કલેકટર મારફત રાજ્યના કૃષિ મંત્રીને ખેડૂતોને પ્રશ્ને આવેદન પાઠવ્યું હતું જેમાં ગામ વાઈઝ યાદી જાહેર કરીને મોરબી-માળિયા તાલુકા તેમજ ટંકારા, હળવદ અને વાંકાનેર તાલુકાના ખેડૂતો માટે બે દિવસમાં પાકવીમો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી અને જો બે દિવસમાં પાકવીમો જાહેર નહિ કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે તાલુકા સેવા સદન સામે ઉપવાસ આંદોલનનું એલાન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજે ખેડૂત અધિકાર અભિયાન અંતર્ગત કોંગ્રેસી આગેવાન સહિતનાએ ઉપવાસ આંદોલન શરુ કરીને ખેડૂતના હિતની લડતનો પ્રારંભ કર્યો છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat