


જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને હળવદ તાલુકા પંચાયત ખેતી વાડી શાખા દ્વારા આયોજિત બુધવારે મોડન સ્કુલ ખાતે કિસાન કલ્યાણ દિવસ નિમિત્તે ખેડૂતો માટે સંમેલન યોજાયું હતું જેમાં ખેડૂતોઓ ને વૈજ્ઞાનિક પધ્ધતિથીઆધુનિક ઢબે ખેતી કરવા ની કૃષિ તજજ્ઞો દ્વારા માહિતી ગાર કરેલ હતા
ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત તારીખ ૧એપ્રિલે થી ૫ મે સુધી વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરાયું હતું જેમાં ત્યારે હળવદ તાલુકા પંચાયત ખેતી વાડી શાખા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજીત હળવદ તાલુકા મા બુધવારે મોડન સ્કુલ ખાતે કિસાન કલ્યાણ દિવસ નિમિત્તે ખેડૂતો સંમેલન યોજાયું હતું જેમાં હળવદ તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ના ખેડુતોઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કૂષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકતા , અંગે માગેદશેન તેમજ ખેડૂતોઓ ને પગભર કરવા અને વિવિધ ખેત ઓજારો ની કેટલી કેટલી સબસીડી સહીત ની વિવિધ માહિતીઓ આપી ને ખેડૂતો ઓ ને સમજણ આપવામાં આવી હતી
આ પ્રસગે જિલ્લા ખેતી વાડી અધિકારી વી વી પઢાર હળવદ તાલુકા ખેતિ વાડી અધિકારી રતિભાઈ સંઘાણી સી .વી ચારોલા પૂવે પંચાયત મંત્રી જયંતિ ભાઈ કવાડીયા તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી .જેરામભાઈ સોનગ્રા પાલિકા ના પૂવે પ્રમુખ રણછોડભાઈ દલવાડી. શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ .ધનશ્યામભાઈ ગોહિલ . માકેટીગ યાર્ડ ના ચેરમેન રણછોડભાઈ પટેલ સહિત ના ઉપસ્થિત રહ્યા હતા કાયેક્રમ નુ સંચાલન ગજેદ્રભાઈ મારડીયા એ કયુ હતુ

