મોરબી તાલુકા પીએસઆઈ સહિતના ત્રણ પોલીસ કર્મચારીનો વિદાય સમારોહ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ સહિતના ત્રણ પોલીસ અધિકારી-કર્મચારીઓ નિવૃત થતા તેમને વિદાયમાંન આપવા વિદાય સમારોહ યોજાયો હતો

        મોરબી તાલુકા પીએસઆઈ એન જે રાણા, તાલુકા પોલીસ મથકના ધમભા જાડેજા અને હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા વનરાજસિંહ ઝાલા વયમર્યાદાને કારણે નિવૃત થતા નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો જે પ્રસંગે જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોષી, ડીવાયએસપી ચૌધરી, તેમજ વિવિધ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદાય સમારોહમાં પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા તેમજ સ્ટાફ મિત્રોએ સાથે કામ કરવાનો કેવો અનુભવ રહ્યો હતો તે જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા પીએસઆઈ એમ વી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું   

Comments
Loading...
WhatsApp chat