Billboard ad 1150*250

મોરબી : પ્રેમ સંબધ નિષ્ફળ જતા સગીરાનો ગળેફાંસો ખાઈ આપધાત

0 1,590
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીમાં સગીરાનો પ્રેમ સબંધ નિષ્ફળ જતા તેણીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વાવડી રોડ પર આવેલ કારિયા સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ નકુમની દીકરી શારદાબેન (ઉ.૧૭)  વાળીને કમલેશ નકુમ સાથે પ્રેમસંબંધ હોય અને તે તેના કુટુંબના જ હોય જેથી તેના કમલેશ સાથે લગ્ન થઇ શકે તેમ ન હોય  પ્રેમ સબંધ નિષ્ફળ જતા શારદાબેને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.આ બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat