ફેસ સિરામિક વાળાના રાજુભાઈ ધમાસણાના દાદીમાનું અવસાન, સ્મશાન યાત્રા

મોરબી નિવાસી રંભાબેન વાલજીભાઇ ધમાસણા(ઉ. વ. ૯૩) તે ગંગારામભાઈ વાલજીભાઇ ધમાસણા ના માતૃશ્રી તથા રાજુભાઈ ધમાસણા (ઈડન હિલ ) અને અનિલભાઈ ધમાસણા (ફિઆ સિરામિક ) ના દાદી માં તા.૨૯ ના રોજ  દુઃખદ અવસાન થયેલ છે.જેમની અંતિમ યાત્રા આજે (તારીખ ૨૯ શુક્રવાર ) સવારે ૧૦:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન ચિત્રકૂટ સોસાયટી -૪ ખાતેથી રાખેલ છે.

Comments
Loading...
WhatsApp chat