Billboard ad 1150*250

મોરબી માં ઉમિયા નવરાત્રી મહોત્સવ ૨૦૧૯ નું ધમાકેદાર આયોજન

0 132
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી માં છેલ્લા ૯ વર્ષ થી ઉમિયા નવરાત્રી નું આયોજન કરવા માં આવે છે. તો આ વર્ષે ૧૦ માં વર્ષ માં મંગલ પ્રવેશ સાથે ઉમિયા નવરાત્રી નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી ના લીલાપર રોડ પર આવેલ રાધે પાર્ટી પ્લોટ ની બાજુ માં ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મેઈન સ્પોન્સર ફ્લોર ગ્રુપ અને બાકી પાટીદાર સમાજ ના ૩૬ મેમ્બર ના સહયોગ થી આ ઉમિયા નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર વર્ષ ની જેમ અલગ થીમ થી ખેલૈયા ના મન મોહક સાથે સિંગર  દેવ ભટ્ટ , અભિતા પટેલ , સોહિલ બલોચ , સંતવાણી ત્રિવેદી , નરેશ વાઘેલા સાથે મુના એન્ડ અસલમ ની જોરદાર ટીમ સાથે ઇન્દોર ના પ્રખયાત હરડીયા સાઉન્ડ સાથે ગરબે રમવા ની વિશાળ જગ્યા માં આયોજન કરવા માં આવ્યું છે.

ઉમિયા નવરાત્રી ના પાસ માટે :

Post ad 2

જન સુવિધા કેન્દ્ર (ડીજીટલ મોરબી) , ૨૭-૨૮ પટેલ શોપિંગ સેન્ટર , સુપર માર્કેટ ની બાજુમાં , સનાળા રોડ , મોરબી ,    

સેલુલર વલ્ડ , ઓમ શાંતિ કોમ્પ્લેક્ષ , બીજામાળે , બાપા સીતારામ ચોક , રવાપર રોડ

મોબાઈલ હબ , બોમ્બે માર્કેટ , પહેલામાળે , નીલકંઠ સ્કુલ ની બાજુમાં , રવાપર રોડ

પટેલ સ્વીટ એન્ડ નમકીન , અવની ચોકડી , કેનાલ રોડ , મોરબી

એપલ કીડ્ઝ : રુદ્ર પ્લાઝા , બાપાસીતારામ ચોક , રવાપર રોડ , મોરબી

પાસ મળશે , ઉમિયા નવરાત્રી ના હેલ્પલાઈન નંબર : ૯૯૦૯૬ ૯૯૦૬૧ , ૯૯૦૯૬ ૯૯૦૬૨

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat