

રાજકોટના મગફળીકાંડમાં ઘેરાયેલી સરકારે હવે એક્શન શરુ કર્યા છે અને આરોપીઓની ધરપકડનો દોર ચાલુ થયો છે જેમાં કુલ ૨૨ લોકોની અટકાયત કરવામાં આવી છે જેમાં નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાના ભત્રીજાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે નાફેડ ચેરમેન જણાવે છે કે તેના ભત્રીજાએ ખોટું કર્યું હોય તો તેણે પણ સજા થવી જોઈએ કાયદો બધા માટે સરખો હોય છે
નાફેડ ચેરમેનનું એક્સલુઝીવ ઇન્ટરવ્યુ, જુઓ વિડીયો …….