Billboard ad 1150*250

Exclusive : માળિયાના નવલખી બંદરે ૨ નંબરનું સિગ્નલ કાર્યરત, જાણો કારણ…

0 596

રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને દરિયામાં પવન તેજ ગતિએ ફૂંકાઈ સકે છે જેને ધ્યાને લઈને માળિયા તાલુકામાં આવેલ નવલખી બંદરે ૨ નંબરનું સિગ્નલ મુકાયું છે
મોરબી જીલ્લાના એકમાત્ર નવલખી બંદર ખાતે ૨ નંબર સિગ્નલ મુકાયું છે દરિયામાં તેજ ગતિએ પવન ફૂંકાઈ સકે છે જેને ધ્યાને લઈને સલામતીને ખાતર માછીમારોને દરિયો ના ખેડવા સુચના આપી છે તેમજ જરૂરત પડ્યે સ્થળાંતર કરવા પણ જણાવ્યું છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat