Billboard ad 1150*250

તપોવન વિદ્યાલય મોરબીના વિદ્યાર્થીઓનું કલા મહોત્સવ ૨૦૧૯ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન

0 85
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        તપોવન વિધાલય મોરબી વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને ખીલવવા હરહમેશ તત્પર રહે છે જેના પરિણામ સ્વરૂપે શાળા ધોરણ ૯ માં અભ્યાસ કરતી છ્ગાણી વિધિ અજયભાઈએ કલા મહોત્સવ ૨૦૧૯ માં મોરબી જિલ્લામાં વકતૃત્વસ્પર્ધામાં પ્રથમ નંબર મેળવીને પરીવારનુ તેમજ શાળા પરીવારનુ ગૌરવ વધાર્યું છે

Post ad 2

તેમજ ધોરણ-૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફેફર અંજલી સંજયભાઇ કે જેમને કલા ઉત્સવ ૨૦૧૯ અંતર્ગત સમગ્ર મોરબી જિલ્લા કક્ષાએ સ્વરચિત કાવ્ય રચનામાં તૃતિય નંબર મેળવેલ છે જે બદલ શાળા પરીવાર હર્ષની લાગણી અનુભવે છે. આ તકે આ બંને વિદ્યાર્થીનીઓ મેળવેલ આ વિશિષ્ટ ખ્યાતિ બદલ તપોવન વિદ્યાલયના ચેરમેન અશોકભાઇ રંગપરીયા તથા પ્રિન્સિપાલ નરેશભાઇ સાણજાએ અભિનંદન પાઠવ્યા છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat