Billboard ad 1150*250

મોરબીમા ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

0 108
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

 મોરબી: શહેરમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા સામાં કાંઠે આવેલા સાર્થક વિદ્યામંદિર પાસે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ડિયન લાયન્સ ક્લબ ના બહેનો દ્વારા વિવિધ રોપોનું  વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું  તેમજ વધુ વૃક્ષો વાવીને વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાર્થક વિદ્યાલયના સમગ્ર શિક્ષક સ્ટાફ તેમજ શાળાના આચાર્યશ્રી એ ખૂબ જ સુંદર સહયોગ આપ્યો હતો. ક્લબના પ્રમુખ સોભનાબા ઝાલા,  ઉપપ્રમુખ પ્રીતિબેન દેસાઈ,  સેક્રેટરી મયુરીબેન કોટેચા તેમજ સમસ્ત લાયન્સ ટીમ દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat