Billboard ad 1150*250

મોરબીના જાંબુડિયા નજીકથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

0 82
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામની સીમમાંથી પસાર થતા સુરેશ શામજી કોળી રહે ડુંગરપુર તા. હળવદ વાળાને મોટર સાયકલ રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની છ બોટલ કીમત રૂ ૧૮૦૦ નો મુદામાલ મળી આવતા બાઈક અને દારૂ સહીત કુલ ૨૬,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય આરોપી રઘુભાઈ રાણાભાઇ કોળી રહે ડુંગરપુર હળવદ વાળાનું નામ ખુલ્યું છે તેની સામે ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે 

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat