


ટંકારા તાલુકામાં ૬ તારીખ થી ૯ તારીખ સુધી ચાર દિવસ માં નર્મદા રથ ફરીયો.ગામે ગામથી સારો એવો પ્રતીસાર મળ્યો.જયારે માં નર્મદા મહોત્સવ સરકારી કાર્યકર્મ હતો.તેથી સરકારી તંત્ર એ તનતોડ મહેનત કરી અને સરકારી કર્મચારી ચારદિવસ અડેખમ રહીયાઅને ટંકારા તાલુકાના ગામો માં ફર્યા.દરેક ગ્રામજનો અને ભાજપના કાર્યકર્તાઓએ ચાર દિવસ ખડે પગે રહ્યા હતા.જેમાં ટંકારાના ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા,જીલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,કિશાન મોરચાના પ્રમુખ પ્રભુભાઈ પનારા,બીપીન પ્રજાપતિ,પ્રભુભાઈ કામરીયા,કિરીટ અંદરાપા,ભવાન ભાગીયા,નાગજીભાઈ બાવરવા,નાથુભાઈ કડીવાર,સંજય ભાગ્યા,સંજય કલોલા,રસિક દુબરિયા,ભાવિન,સેજપાલ,મજુલાબેન દેત્રોજા સહિતના કાર્યકતાઓએ સાથે રહીને ટંકારા તાલુકામાં નર્મદા યાત્રાને સફળ બનવવા જહેમત ઉઠાવી હતી.