Billboard ad 1150*250

મોરબી : “ક્ષણોનું સામ્રાજ્ય” લઘુકથાઓ અને બાળગીતોની ડીવીડીનું વિમોચન

0 77
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીની નીલકંઠ વિધાલય ખાતે શૈલેષ કાલરીયાના સ્વરચિત પુસ્તક “ક્ષણોનું સામ્રાજ્ય” લઘુકથાઓ અને સ્વરચિત બાળગીતોની ડીવીડી વિડીયો “મજાના બાળગીતો” નું વિમોચન કરવામાં આવ્યું હતું

Post ad 2

        જે વિમોચન સમારોહમાં બાલ રોગ નિષ્ણાંત ડો. સતીશ પટેલ, ગઝલકાર કાયમઅલી હઝારી, કેળવણીકાર હાજીભાઇ બાદી, કવિ અને વક્તા હરેશભાઈ વડાવીયા, પ્રકૃતિપ્રેમી ઘનશ્યામભાઈ ડાંગર, કેળવણીકાર દિનેશભાઈ વડસોલા, જીતુભાઈ વડસોલા, હાસ્ય લેખક અમૃત કાંજીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બધા વક્તાએ પુસ્તકની લઘુકથાઓ અને ડીવીડીના બાળગીતોની સમીક્ષા કરી હતી

        સમારોહને સફળ બનાવવા દિનેશભાઈ વડસોલા, જીતુભાઈ વડસોલા તથા પુસ્તક પરબ ટીમ મોરબી અને બાળનગરી ટીમે જહેમત ઉઠાવી હતી 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat