મોરબીના ક્યા વિસ્તારમાં આજે વીજ પુરવઠો રેહશે બંધ

 

મોરબીમાં આજે પી.જી.વી.સી.એલ દ્વારા ના કેટલાક વિસ્તારામાં રીપેરીંગ કરવાનું હોવાથી વીજપુરવઠો બંધ રાખવામાં આવશે

મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ સુભાષનગર,વિવેકાનદનગર,નરસગ ટેકરી , અવની પાર્ક , શાસ્ત્રીનગર સહિતના જુદા જુદા વિસ્તારોમાં આજે સવારના ૮ થી સાંજના ૪ વાગ્યા સુધી પી.જી.વી.સી.એલ દ્વારા રીપેરીંગ કામ કરવાનું હોવાથી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે તેવું સુત્રોંમાંથી જાણવા મળ્યું છે તો જુના બસ સ્ટેન્ડ નજીક વિસ્તારમાં પણ થોડી વાર માટે જરૂર પડે વીજ પુરવઠો બંધ રાખવામાં આવે તેવી શકયતા છે

આવી કાળઝાળ ગરમીમાં વીજ પુરવઠો રીપેરીંગ ના લીધે બધ રખતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે પણ જો રીપેરીંગ નાં કરે તો પછી મુશ્કેલી થાય લોકોની સુખાકારી માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તો જો રીપેરીગ વેહુલ થશે તો વેહલો વીજ પુરવઠો ફરી શરુ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે

Comments
Loading...
WhatsApp chat