Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારાની કુમાર પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

ટંકારાની કુમાર તાલુકા શાળા ખાતે રામકૃષ્ણ આશ્રમના સ્વામી ગૌતમ સ્વામીના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ગૌતમ સ્વામીએ સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગોનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે મુશ્કેલીઓનો સામનો કરવા અને જીવનમાં આગળને આગળ વધવું .આ કીટમાં સ્કુલ બેગ,નોટબુક,કંપાસ જેવી વિવિધ વસ્તુઓ આપવામાં આવી હતી.આ તકે કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય કેસુભાઇ,કન્યાશાળાના આચાર્ય ચેતનભાઈ ભાગીયા,સી.આર,સી.કો-ઓર્ડીનેટર હિમતભાઇ,રવજીભાઈ પાલારીયા ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat