Billboard ad 1150*250 Billboard ad 1150*250

જ્ઞાનદીપ વિધાલયના ૮૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

જ્ઞાનદીપ વિદ્યાલય પ્રેરણાના ભાગ રૂપે ધોરણ ૨,૩ અને 4 ના કુલ 80 જેટલા વિધાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મધ્યમ વર્ગનાના વિધાર્થીઓને સહાયરૂપે પેડ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કીટ જાદવ લાલજીભાઈ તથા તેમના સુપુત્રો જયદિપભાઈ, ભરતભાઈ, હસુભાઈ, ગૌતમભાઈ તથા જાદવ પરિવાર તરફથી વિદ્યાર્થી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને પ્રેરણા રૂપ બનાવ માટે અને મધ્યમ વર્ગના વિધાર્થીઓને સહાય રૂપ બનાવ અલગ અલગ પ્રવૃત્તિ કરતા હોય છે. જેમાં જાદવ પરિવારે કીટ વિતરણ કરીને વિધાર્થીઓને શિક્ષણમાં ઉપયોગી સાધનોના વિતરણ કરવામાં આવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat