Billboard ad 1150*250

મોરબીના વાવડી રોડ પર ૨૫ ફૂટના રાવણનું દહન કરીને દશેરા પર્વની ઉજવણી

0 72
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        અધર્મ પર ધર્મના વિજય સમાન વિજયાદશમીના પર્વ નિમિતે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાંજના સુમારે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિદ્ધનાથ યુવક મિત્ર મંડળ દ્વારા વાવડી રોડ ગણેશનગર ખાતે આઇશ્રી ખોડીયાર ગરબી મંડળના ચોકમાં રાવણ દહન કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ તેમજ હનુમાનજીનું રૂપ ધારણ કર્યું હતું અને રાવણ દહન કરીને દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી રાવણ દહન નિહાળવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat